top of page

📌 ચેક રિટર્ન કેસ - સંપૂર્ણ માર્ગદર્શિકા (NI Act, Section 138)


💰 ચેક બાઉન્સ થયો છે? તો શું કરવું જોઈએ?👇


1️⃣ બેંકમાંથી “રિટર્ન મેમો” મેળવો

➡️ બેંક તરફથી મળતી સત્તાવાર નોંધ કે ચેક બાઉન્સ થયો છે.


2️⃣ 30 દિવસની અંદર લીગલ નોટિસ મોકલો

➡️ વકીલ દ્વારા કાયદેસર નોટિસ રજીસ્ટર્ડ પોસ્ટ / કુરિયરથી મોકલવી ફરજિયાત છે.


3️⃣ 15 દિવસમાં ચુકવણી ન થાય તો…

➡️ સામે પક્ષ ચુકવણી ન કરે, તો 1 મહિના અંદર કોર્ટમાં કેસ દાખલ કરી શકાય (NI Act, Sec 138).


📍 યાદ રાખો:

દરેક પગલાંની કાયદેસર સમયમર્યાદા છે, મોડું ન કરો!


🔁 શેર કરો, દરેક વ્યાપારી અને વ્યકતિ સુધી પહોંચે!



🔍 Disclaimer:

This post is for informational purposes only and does not constitute legal, financial, or professional advice. Please consult a qualified expert or authority for your specific situation. We do not accept any liability for actions taken based on this post.

 
 
 

Recent Posts

See All

Comments


bottom of page